સ્લિમ ગર્લ્સ માટે પરફેક્ટ છે દિશા પટણીના આકર્ષક સાડી-બ્લાઉઝ


By Thakur Dharmendrasinh Dilipsinh30, Sep 2023 05:02 PMgujaratijagran.com

દિશા પટણી

દિશા પટણી બોલિવૂડની શાનદાર ફિટનેસ ફ્રીક અને આકર્ષક અભિનેત્રી છે

આકર્ષક લુક

હાલમાં જ દિશા પટણીએ પીચ કલરની સાટન સાડી ડીપનેક બ્લાઉઝમાં પોતાનો આકર્ષક લુક શેર કર્યો છે

સિઝલિંગ બ્યૂટી

અભિનેત્રી આ પિંક કલરની ટ્રાન્સપેરેન્ટ સાડી બ્રાલેટ બ્લાઉઝમાં ઘણી જ સિઝલિંગ લાગી રહી છે

સ્ટાઈલિશ લુક

દિશા આ ગ્રીન કલરની રફલ સાડી હાલ્ટર નેક બ્લાઉઝમાં ઘણી સ્ટાઈલિશ લુક આપી રહી છે

કર્વી ફિગર

આ સ્લિવર કલરની રેડી ટૂ વિયર સાડીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે

ગોર્જિયસ લુક

આ વ્હાઈટ કલરની નેટિડ સાડીમાં દિશા ઘણી ગોર્જિયસ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અભિનેત્રી રશ્મિકા મંદાનાની આગામી બોલિવૂડ ફિલ્મોની યાદી