એનિમલ એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેની ઘણી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગ કરતી જોવા મળી છે. આવો જાણીએ અભિનેત્રીની આગામી બોલિવૂડ ફિલ્મો.
રશ્મિકા મંદાના 2023માં બોલિવૂડની ઘણી ફિલ્મોમાં જોવા મળશે. અભિનેત્રીએ ફિલ્મ
ગુડ બોય થી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર રશ્મિકા મંદાના નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી મિશન મજનૂમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે પણ જોવા મળી છે
અભિનેત્રી ટૂંક સમયમાં 2023માં ફિલ્મ
ફિલ્મ એનિમલએ એક એક્શન ક્રાઈમ ફિલ્મ છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના ગીતાંજલિના રોલમાં જોવા મળશે.
રશ્મિકા રણબીર કપૂર સ્ટારર ફિલ્મ
ઘણા મીડિયા અહેવાલો અનુસાર રશ્મિકા તેની આગામી ફિલ્મને લઈને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અનીશ બઝમી સાથે પણ વાતચીત કરી રહી છે. રિપોર્ટ્સ અનુસાર રશ્મિકા શાહિદ કપૂર સાથે જોવા મળી શકે છે.
પુષ્પા 2માં રશ્મિકા ફરી એકવાર શ્રીવલ્લીના રોલમાં જોવા મળશે. પુષ્પા 1 પહેલાથી જ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી.
આવા મનોરંજન સંબંધિત સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.