આ વર્ષે શારદીય નવરાત્રીની શરૂઆત 15 ઓક્ટોબર 2023 અને સમાપન 23 ઓક્ટોબર 2023ના રોજ થશે
બોલિવૂડની ફેમસ અભિનેત્રી ચિત્રાંગદા સિંહએ ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે
ચિત્રાંગદા સિંહના સલવાર સૂટ લુક્સ ઘણા ક્લાસી અને સ્ટાઈલિશ હોય છે
વ્હાઈટ કલરના સૂટમાં ચિત્રાંગદા સિંહ ઘણી જ ખૂબસૂરત લાગી રહી છે
જો તમે હેવી વર્ક કેરી નથી કરવા માંગતા તો ચિત્રાંગદા સિંહનો આ પ્રિન્ટેડ સૂટ કેરી કરી શકો છો
મોટાભાગની છોકરીઓ અનારકલી સૂટ પસંદ કરે છે
સલવાર સૂટની સાથે ચિત્રાંગદા સિંહના મેકઅપ લુક્સ અને બાલિયાં પણ કેરી કરી શકાય છે
ચિત્રાંગદા સિંહનો વેસ્ટર્ન લુક હોય કે પછી ઈન્ડિયન તે દરેક આઉટફિટમાં ખૂબસૂરત દેખાય છે