બોલિવૂડની ફેમસ અભિનેત્રી એશા ગુપ્તાને આજે બધા ઓળખે છે. અભિનેત્રીનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતાની સાથે વાયરલ થઈ જાય છે
એશા ગુપ્તા વેસ્ટર્ન અને ઈન્ડિયન બંને લુકમાં શાનદાર દેખાય છે
સોશિયલ મીડિયા પર એશા ગુપ્તાએ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં અભિનેત્રીએ યેલો કલરની સાડી કેરી કરી છે
આકર્ષણના મામલે એશા ગુપ્તા બધાને ટક્કર આપે છે, સાડી લુકમાં અભિનેત્રી ઘણી જ આકર્ષક લાગે છે
પિંક કલરની આ સ્લિક સાડીમાં એશા ગુપ્તાનો આ લુક ઘણો જ ખૂબસૂરત છે
બ્લેક કલરની સાડીમાં એશા ગુપ્તાનો આ લુક ઘણો રોયલ લાગી રહ્યો છે