આલિયા ભટ્ટ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની હિટ અભિનેત્રી છે, જે પોતાના શાનદાર અભિનયની સાથે લુક્સને લઈને ફેન્સના દિલ જીતતી રહે છે
અભિનેત્રીનો ઈન્ડિયન હોય કે વેસ્ટર્ન દરેક લુક ઘણો આકર્ષક હોય છે
ડીવાનો આ ગ્રીન સ્લિક સાડી વાળોમાં ગજરા લુક ટ્રાય કરી શકાય છે
આલિયાનો આ રેડ ટિશૂ સાડી લુક સિમ્પલ દેખાવાની સાથે સાથે ઘણો યૂનિક છે
પિંક લવર અભિનેત્રીની આ પ્લેન પિંક સાડી વિદ કટ સ્લીવ્સ બ્લાઉઝને કેરી કરી શકે છે
અભિનેત્રીનો સ્લિવર સાડી કટ સ્લીવ્સ બ્લાઉઝ વિદ મેચિંગ ઝુમકા પરફેક્ટ લુક છે