મૌની રોય ટીવી અને બોલિવુડ ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી છે
મૌની રોય બંગાળી બ્યુટી છે, જે હંમેશા સાડીમાં પોતાનો રોયલ લુક્સ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
અભિનેત્રીનો આ પિંક બનારસી સાડી લુક ઘણો આકર્ષક છે
મૌનીનો આ ગ્રીન સ્લિક સાડી લુક મેચિંગ મલ્ટીલેયર ઝુમકી લુક ટ્રાય કરી શકાય છે
અભિનેત્રી આ બ્લેક સાટન સાડી નૂડલ સ્ટ્રેપ બ્લાઉઝ લુકમાં તેની અદાઓથી ફેન્સના દિલોને ઘાયલ કરી રહી છે
મૌનીનો આ ટ્રાન્સપેરેન્ટ સાડી હેવી નેકપીસ લુક ઘણો ગોર્જિયસ લુક આપી રહ્યો છે