Bold and Beautiful: ખુબ જ સુંદર અને સ્ટાઈલિશ છે આ ક્રિકેટર્સની પત્નીઓ
By Manan Vaya
04, Jan 2023 03:25 PM
gujaratijagran.com
ભારતીય બેટ્સમેન રોહિત શર્માની પત્ની રીતિકાના ચહેરા પર કાયમ ગ્લો જોવા મળે છે.
વિરાટ કોહલીની વાઈફ અનુષ્કા શર્મા એક બૉલીવુડ એક્ટ્રેસ છે, જેને બધા સારી રીતે ઓળખે છે.
યુઝવેન્દ્ર ચહલની વાઈફ ધનાશ્રી એક કોરિયોગ્રાફર છે. તે સોશિયલ મીડિયા પર કાયમ ટ્રેન્ડિંગમાં હોય છે.
મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સાક્ષી પણ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.
પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સુરેશ રૈનાની ધર્મ પત્ની છે પ્રિયંકા ચૌધરી.
દિનેશ કાર્તિકની વાઈફ દીપિકા પલ્લિકલ દિગ્ગજ સ્કવોશ ખેલાડીઓમાંથી એક છે.
ALL PHOTO CREDIT: INSTAGRAM
સમાચારથી સતત અપડેટ રહેવા &અહીં ક્લિક કરો.
Karishma Tanna એ શોર્ટ સ્કર્ટ સાથે વન શોલ્ડર શર્ટમાં બતાવ્યો આકર્ષક અંદાજ
Explore More