Karishma Tanna એ શોર્ટ સ્કર્ટ સાથે વન શોલ્ડર શર્ટમાં બતાવ્યો આકર્ષક અંદાજ
By Dharmendra Thakur
04, Jan 2023 03:08 PM
gujaratijagran.com
કરિશ્મા તન્ના એ ઇન્સ્ટાગ્રામ પર વેસ્ટર્ન આઉટફિટમાં પોતાનો સ્ટાઇલિશ લુક શેર કર્યો છેસ્ટાઇલિશ લુક
ડીવાનો આ શિમરી શોર્ટ સ્કર્ટ સાથે શર્ટ લુક વાળા ક્લાસી અટાયરને જોઇને ફેન્સ દિવાના થઇ ગયા છેક્લાસી અટાયર
કોઈપણ ક્લબ અને નાઇટ પાર્ટીમાં તમે કરિશ્માના આ આઉટફિટને ટ્રાય કરી શકો છોપાર્ટી પરફેક્ટ
આ સ્ટનિંગ આઉટફિટમાં કરિશ્માની કિલર અદાઓ ફેન્સને મદહોશ કરી રહી છેકિલર અદાઓ
અભિનેત્રી હંમેશા પોતાના ટ્રેન્ડી લુકથી ફેન્સનું દિલ જીતી લે છેટ્રેન્ડી લુક
શાનદાર અભિનયની સાથે કરિશ્માની ખૂબસૂરતીના પણ લાખો દીવાના છેશાનદાર અભિનેત્રી
For More Stories like this:Click here
Sunny Leone વન શોલ્ડર ડ્રેસમાં દેખાઇ આકર્ષક
Explore More