અગ્રણી કંપની બ્લૂ જેટ હેલ્થકેર IPO અગાઉ એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી રૂપિયા 252 કરોડનું ભંડોળ એકત્રિત કરશે
BSEને સોમવારે આપવામાં આવેલી માહિતી પ્રમાણે શેરદીઠ રૂપિયા 346 કિંમતથી 72.85 લાખ ઈક્વિટી શેરની ફાળવણી કરવામાં આવશે.
બ્લૂ જેટ હેલ્થકેરનું જાહેર ભરણું શેરદીઠ રૂપિયા 329-246 ભાવથી રજૂ કરવામાં આવશે. આ IPO 25મી ઓક્ટોબરના રોજ ખુલશે અને 27મી ઓક્ટોબરના રોજ બંધ થશે.
બ્લુ જેટ હલ્થકેરની માહિતી પ્રમાણે અક્ષય બંસરીલાલ અરોડા અને શિવેન અક્ષય અરોડા તરફથી 2.42 કરોડ શેર OFS પર આધારિત હશે.