હેવી બ્રેસ્ટ માટે બેસ્ટ રહેશે બ્લાઉઝની આ ડિઝાઈન્સ
By Sanket M Parekh
2023-05-25, 15:38 IST
gujaratijagran.com
બસ્ટિયર બ્લાઉઝ
બસ્ટિયર બ્લાઉઝ ખાસ કરીને તમારા બ્રેસ્ટને યોગ્ય શેપ આપવામાં મદદ કરે છે. જેમાં તમે ડીપ નેક ડિઝાઈન પણ બનાવી શકો છો.
ઑફ શૉલ્ડર બ્લાઉઝ
ઑફ શૉલ્ડર ડિઝાઈન આજકાલ ઘણી ફેશનમાં છે. આ પ્રકારના બ્લાઉઝ તમને માર્કેટમાંથી રેડીમેડ પણ સરળતાથી મળી જશે.
પેપ્લમ બ્લાઉઝ
આજકાલ ટૉપ સ્ટાઈલ બ્લાઉઝ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. જ્યારે નેકલાઈનને તમે પોતાના હિસાબે કસ્ટમાઈઝ કરાવી શકો છો.
સ્લીવલેસ બ્લાઉઝ
સ્ટાઈલિશ જોવા માટે તમે સિમ્પલ ડિઝાઈન પહેરવા માંગતા હોવ, તો આ પ્રકારના બ્લાઉઝ તમારા લુકને ક્લાસી બનાવવામાં મદદ કરશે.
હૉલ્ટર નેક બ્લાઉઝ
બોલ્ડ લુક કેરી કરવા માંગો છો, તો આ રીતને બ્લાઉઝને પસંદ કરી શકો છો. આ પ્રકારની ડિઝાઈન તમારા બ્રેસ્ટને યોગ્ય રીતે સપોર્ટ આપવામાં મદદ કરશે.
ટર્ટલ નેક બ્લાઉઝ
હેવી બ્રેસ્ટ માટે ટર્ટલ નેક ડિઝાઈન ઘણી સારી લાગે છે. આ પ્રકારના બ્લાઉઝ બનાવવા માટે નેટના ફેબ્રિકનો ઉપયોગ કરી શકો છો.
સિંગલ શોલ્ડર બ્લાઉઝ
આ રીતના બ્લાઉઝ ઈન્ડો-વેસ્ટર્ન લુક કે રેડીમેડ સાડી સાથે સૌથી વધુ સ્ટાઈલિશ લાગે છે. આ રીતને બ્લાઉઝની અંદર તમે કપ્સ લગાવવાનું ના ભૂલશો.
કોફી પાવડરથી વાળ ધોવાના મળશે જબરદસ્ત ફાયદા, જાણો તેના ઉપાય
Explore More