શરીરને ડિટોક્સ કરવામાં પણ ખૂબ જ લાભદાયક રહેતો હોય છે. કારેલામાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
એવા પણ કેટલાક લોકો છે કે જેમણે કારેલાના સેવનથી બચવું જોઈએ અથવા ઓછું સેવન કરવું જોઈએ.
તેમાં લો સુગરવાળા લોકો, ગેસ્ટ્રોટાઈટ્સ, લિવર અને કિડનીને લગતી તકલીફ ધરાવતા લોકોએ બચવું જોઈએ.
કારેલામાં વિટામીન C અને A પણ રહેલા હોય છે. આ ઉપરાંત એન્ટીઓક્સિડેન્ટ્સ પણ જોવા મળે છે, જે રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે.