IPL પિચ પર ઉતરી બિસલેરી, ગુજરાત ટાઈટન્સ સહિત ત્રણ ટીમ સાથે થઈ ડીલ


By Nilesh Zinzuwadiya12, Mar 2023 07:23 PMgujaratijagran.com

આ ત્રણ ટીમ સાથે કરી ડીલ

બિસલેરીએ દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ સાથે ડીલ કરી છે.

હાઈડ્રેશન અને ફિટનેસ સાથે જોડાયેલી છે ડીલ

દિલ્હી કેપિટલ્સ સાથે હાઈડ્રેશનના મહત્વ તથા ફિટનેસના સ્વરૂપમાં છે. ત્રણ વર્ષ માટે બિસલેરી સાથે ડીલ થઈ છે.

સૌથી મોટી પ્રીમિયમ પેય કારોબાર

બિસલેરી ભારતમાં સૌથી મોટી પ્રીમિયમ પેય કારોબાર પૈકી એક છે. તે દેશની સૌથી વધારે વેચાતી પકેજ્ડ ડ્રિંકિંગ વૉટર બ્રાંડની નિર્માતા છે

પાણી ઉપરાંત આ ઉત્પાદનોનો કારોબાર ધરાવે છે

ભારતના અનેક રાજ્યોમાં તે સપ્લાઈ ધરાવે છે. આ ઉપરાંત લિમોનાટો અને સ્પાઈસી જેવા અનેક કાર્બોનેટેડ પેયમાં પણ રોકાણ ધરાવે છે

સમગ્ર દેશમાં આટલા પ્લાન્ટ ધરાવે છે

કંપની દેશભરમાં 128 પ્લાન્ટ ધરાવે છે અને પડોશી દેશોમાં 6,000થી વધારે સપ્લાયર્સ તથા 7,500 ટ્રકનું મજબૂત નેટવર્ક ધરાવે છે.

Yes Bankમાં પૂરો થવા જઈ રહ્યો છે લો-ઈન પીરિયડ