વિશ્વના ટોચના આ 5 સૌથી મોટા મોલ્સ છે અતિ આધુનિક અને લક્ઝુરિયસ


By Smith Taral22, Jul 2024 08:57 PMgujaratijagran.com

દુનિયામાં ઘણા અત્યાધુનિક અને વિશાળ શૉપિંગ મોલ આવેલા છે. આ સ્ટોરીમાં આપને દુનિયામાં 5 સૌથી મોટા મોલ વિશે જાણીશું

ન્યૂ સાઉથ ચાઇના મોલ

6.46 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો આ મોલ ચીનના ડોંગગુઆનમાં આવેલો છે, જેમાં લગભગ 2300 સ્ટોર છે.

ગોલ્ડન રિસોર્સિસ મોલ

ચીનના બેઇજિંગમાં આવેલો આ મોલ 60 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.

ICONSIAM શોપિંગ મોલ

બેંગકોક, થાઈલેન્ડમાં આવેલો ICONSIAM શોપિંગ મોલ 5.65 મિલિયન ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.

એસએમ મોલ ઓફ એશિયા

એસએમ મોલ ઓફ એશિયા મોલ Mega A અને Mega B નામની બે અલગ-અલગ બિલ્ડિંગમાં છે જેમાં 200 થી વધુ રેસ્ટોરન્ટ્સ એક IMAX થિયેટર, એક સ્કેટિંગ રિંક વગેરે આવેલું છે.

સેન્ટ્રલ વર્લ્ડ મોલ

સેન્ટ્રલ વર્લ્ડ મોલ થાઈલેન્ડના બેંગકોકમાં આવેલો છે, જે 4.6 મિલિયન સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે.

Places in Somnath: શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં ફરવા માટેના સ્થળોની યાદી