મોતિયાના શરૂઆતી લક્ષણોમાં આછું દેખાવા લાગે છે અને પુસ્તક વાંચવા અથવા સોઈમાં દોરો પરોવવામાં મુશ્કેલી પડે છે
રાત્રીના સમયે ગાડી ચલાવવામાં મુશ્કેલી પડે છે. સ્ટ્રીટલાઈટ અને હેડલાઈટની ચમકથી પરેશાની થાય છે
દર્દીને દિવસે તેજ પ્રકાશ સહન થતો નથી. સુર્યના પ્રકાશથી આંખોમાં દુખાવો થાય છે.
મોતિયામાં રંગની ઓળખ કરવામાં તકલીફ પડે છે. બ્રાઉન અથવા યલો કે પછી પર્પલ અને બ્લૂ રંગમાં તફાવત સમજી શકાતો નથી