કોઈ જ કારણ વગર ઓચિંતા જ વજન ઘટવા લાગે છે. આ તેના સૌ પ્રથમ સંકેત છે
જો શરીરના કોઈ ભાગમાં ગાંઠ ઉભરી આવે છે અને ધીમે ધીમે તે વધવા લાગે છે તો તેને નજર અંદાજ ન કરશો. તે કેન્સરના શરૂઆતી લક્ષણ હોઈ શકે છે
લાંબા સમય સુધી ખાસી રહેવી અને ઉધરસ ખાતી વખતે લોહી આવવું તે ફેફસાંનું કેન્સરના લક્ષણ હોઈ શકે છે
જો પેશાબમાં દુખાવો અથવા લોહી દેખાય છે તો બ્લેડર અથવા કિડની કેન્સરના સંકેત હોઈ શકે છે