Divya Agarwal ના હૉટ લુક્સના તમે પણ થઇ જશો દીવાના


By Dharmendra Thakur27, Nov 2022 04:59 PMgujaratijagran.com

અભિનેત્રી દિવ્યા અગ્રવાલે સોશિયલ મીડિયા પર લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે ઘણી ખૂબસુરત લાગી રહી છે

લેટેસ્ટ તસવીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરની બિકીની પહેરેલી છે

દિવ્યાએ આ ફોટોશૂટ બાથરુમમાં બાથટબમાં કરાવ્યું છે

અભિનેત્રી હંમેશા પોતાની સુંદરતાને લઇને ચર્ચામાં રહે છે

દિવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તે હંમેશા પોતાની ખૂબસુરત તસવીરો શેર કરતી રહે છે

દિવ્યા અગ્રવાલ બિગ બૉસ ઓટીટીની વિનર છે

ALL PHOTO CREDIT: INSTAGRAM/ DIVYA AGRAWAL

સમાચારથી સતત અપડેટ રહેવા અહીં ક્લિક કરો.

Rhea Chakrabortyએ બ્લેક ડેનિમ આઉટફિટમાં શેર કર્યો બોલ્ડ લુક