Hina Khan એ બ્લેક કલરના થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં શેર કરી ઘણી આકર્ષક તસવીરો
By Dharmendra Thakur
11, Jan 2023 02:21 PM
gujaratijagran.com
આકર્ષણના મામલે હિનાનો કોઇ જવાબ નથી, બ્લેક આઉટફિટમાં એક્ટ્રેસ ઘણી આકર્ષક દેખાઇ રહી છેઆકર્ષણ
હિના એ આ તસવીરમાં બ્લેક કલરનું સેક્વિન થાઇ સ્લિટ બેકલેસ ડ્રેસ પહેર્યું છેલુક ડિસ્ક્રિપ્શન
તસવીરમાં ટીવી સ્ટાર કાતિલાના અદાઓ આપતી જોવા મળી રહી છેકાતિલાના અદાઓ
બિગ બોસ કન્ટેસ્ટન્ટ આ તસવીરમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છેખૂબસૂરત
એક્ટ્રેસ તસવીરમાં પોઝ આપતી સ્ટનિંગ અંદાજમાં જોવા મળી રહી છેસ્ટનિંગ અંદાજ
એક્ટ્રેસ એક ફેશનિસ્ટા છે, હિના હંમેશા પોતાના લુકને કારણે ચર્ચામાં રહે છેફેશનિસ્ટા
આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટેALL PHOTO CREDIT: INSTAGRAM/HINA KHAN
Makar Sankranti 2023: આ રાશિઓ માટે શુભ રહેશે મકર સંક્રાંતિ
Explore More