કર્વી ફિગર માટે ઇન્સ્પિરેશન છે સૌંદર્યા શર્મા
By Gujarati Jagran
28, Mar 2023 04:33 PM
gujaratijagran.com
સૌંદર્યાની સુંદરતા પર ફેન્સ દિલ હારી બેઠા છે
સૌંદર્યાએ બિગ બોસ શો દરમિયાન પોતાની ડ્રેસિંગ અને ફેશન સેન્સથી દર્શકોને ઈમ્પ્રેસ
તે ફરી એકવાર પોતાના લુક્સને લીધે ચર્ચાનો વિષય બની છે
હોટનેસ મામલે સૌંદર્યાને કોઈ બોલીવુડ અભિનેત્રી પણ ટક્કર આપી શકે છે
રેડ કાર્પેટ પર એન્ટ્રી કરતી વખતે સૌંદર્યાએ દરેકનું ધ્યાન ખેંચ્યું
સૌંદર્યાનો વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં લુક વાયરલ થયો છે
સૌંદર્યા પોતાનો કર્વી ફિગર ફ્લોન્ટ કરતા જોવા મળી છે
ઢળતી ઉંમરે પણ બિકિનીમાં બલાની ખૂબસુરત લાગે છે આ એક્ટ્રેસ, ફિટનેસ જોઈને ચોંકશો
Explore More