TV ઈન્ડસ્ટ્રીમાં એવી અનેક એક્ટ્રેસ છે, જે 40ની વય વટાવી ચૂકી ચૂકી હોવા છતાં પણ એકદમ ફિટ છે. આજે અમે તમને આવી જ કેટલીક એક્ટ્રેસ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ. જે બિકિનીમાં પણ એકદમ હૉટ લાગી રહી છે.
શ્વેતા તિવારીની વય હાલ 42 વર્ષની છે, પરંતુ એક્ટ્રેસને જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો નહીં લગાવી શકે.
નેગેટિવ ભૂમિકા માટે જાણીતી ઉર્વશી ધોળકિયાની વય 43 વર્ષની છે, પરંતુ ફિટનેસ મામલે તે યંગ એક્ટ્રેસને પણ પાછળ છોડી રહી છે.
મંદિરા બેદી આજે 50 વર્ષની વય વટાવી ચૂકી છે. આમ છતાં પણ તે બેહદ હૉટ લાગી રહી છે
43 વર્ષની કામ્યા પંજાબીનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. એક્ટ્સે અવારનવાર પોતાની હૉટ તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.
કાશ્મીરા શાહની વય 50 વર્ષની છે. જો કે એક્ટ્રેસે પોતાની ફિટનેસ મેન્ટેન કરીને રાખી છે. એક્ટ્રેસને જોઈને કોઈ પણ તેની ઉંમરનો અંદાજો નથી લગાવી શકતું.
40 વર્ષની આમના શરીફ અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાના બીચ બેબી લુક્સ શેર કરતી રહે છે. એક્ટ્રેસની ફેન ફૉલોઈંગ પણ સારી એવી છે.
FIRની ચંદ્રમુખી ચૌટાલા એટલે કવિતા કૌશિક 42 વર્ષની વયે પણ બેહદ હોટ છે.