શિમરી સાડીમાં છવાઈ નિક્કી તંબોલી, જુઓ એક્ટ્રેસનો પરફેક્ટ લુક


By Sanket Parekh18, Dec 2022 08:40 PMgujaratijagran.com

નિક્કી તંબોલીએ લેટેસ્ટ શિમરી સાડીમાં હુસ્નનો જલવો વિખેર્યો છે

અભિનેત્રીના હટકે અંદાજ પર ફેન્સ ફિદા થઈ રહ્યાં છે

નિક્કી તંબોલી હૉટ સાડી પહેરીને ચાર્મિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

નિક્કી તંબોલીએ શિમરી સાડી સાથે મિનિમલ એકઅપ કેરી કર્યો છે, જે એક્ટ્રેસને પરફેક્ટ લુક આપે છે.

નિક્કીએ તાજેતરમાં સ્ટાઈલિશ સાડીમાં ફેન્સ સાથે તસવીરો શેર કરી હતી

એક્ટ્રેસે હૉટ નિયોન સાડીમાં શેર કરેલી તસવીરે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી હતી

સમાચારથી સતત અપડેટ રહેવા ક્લિક કરો

ફોનને સેનેટાઈઝરથી સાફ કરતા પહેલાં જાણી લો જરૂરી વાત