ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ફેમસ અભિનેત્રી મોનાલિસા પોતાની આકર્ષક અદાઓ માટે જાણીતી છે
અભિનેત્રી પોતાની શાનદાર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે
અભિનેત્રીએ બ્લુ બોડીકોન મીની ડ્રેસમાં કિલર પોઝ આપતી તસવીરો શેર કરી છે
આ તસવીરોમાં મોનાલિસા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
આ પહેલા પણ મોનાલિસા યેલો કલરના આઉટફિટમાં ખૂબસૂરત જોવા મળી હતી
મોનાલિસા ગ્લેમરસ અને ટ્રેડિશનલ લુકમાં તસવીરો શેર કરતી રહે છે