મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની એક ફેમસ અભિનેત્રી છે. તે પોતાના લુક્સને કારણે ચર્ચામાં બની રહે છે
મોનાલિસા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની આકર્ષક તસવીરો શેર કરતી રહે છે
અભિનેત્રી કાતિલાના અદાઓથી ફેન્સને ક્લીન બોલ્ડ કરતી રહે છે
મોનાલિસા સાડીમાં ઘણી જ આકર્ષક લાગે છે
અભિનેત્રી શિફોન સાડીમાં જલવો બતાવતી જોવા મળી રહી છે
અભિનેત્રી મોનાલિસા પોલ્કા ડોટ સાડીમાં ઘણી ખૂબસૂરત જોવા મળી રહી છે