ભાવનગરમાં ફરવાનો પ્લાન કરી રહ્યા હોવ, તો આ સ્થળોની યાદી તમને ઉપયોગી બનશે.
આ મંદિર ધાર્મિક તખ્તેશ્વર, કલાનાળા, પાનવાડી, ભાવનગર ખાતે આવેલ છે.
ભાવનગરના બેસ્ટ ફરવા લાયક સ્થળો પૈકીનું એક નીલમબાગ પેલેસ છે, આ મુલાકાતી પ્રવાસીઓને ઘરની જેમ આવકારતા સ્થળને હોટેલમાં રૂપાંતરિત કરાયુ છે.
અદ્ભુત દૃશ્ય સાથે ખૂબ જ સુંદર તળાવ છે, તળાવની બાજુમાં વોકિંગ કરી કુદરતી પ્રકૃતિનો આનંદ શકો છો.
નિષ્કલંક મહાદેવ મંદિર ભાવનગર જિલ્લાના કોળિયાક ખાતે આવેલું શિવ મંદિર છે.
બ્રિટિશ યુગ વખતની અને ભાવનગરના ખૂણે ખૂણાની મીહિતીથી ભરપૂર પુસ્તકોન વિશાળ સંગ્રહ કરનાર ભારતની સોથી જુની લાઈબ્રેરીઓમાંની એક છે.
બ્લેકબક નેશનલ પાર્ક એ ભારતનો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે, ભાવનગર જિલ્લાના વેળાવદર ખાતે આવેલું છે.
ભાવનગરનું શાંતિ અને એકાંત વાળું આ સ્થળ જે એડવેન્ચર એક્ટિવિટી અને દુર્લભ પક્ષીઓ માટે ઉતરાણ અને લંચ પોઈન્ટ છે.
સ્વામિનારાયણ ભગવાનને સમર્પિત આ મંદિર ધાર્મિક, શૈક્ષણિક અને મનોરંજન પ્રવૃત્તિઓનું સંયોજન પ્રદાન કરે છે.
આ તળાવ વિક્ટોરિયા નેશનલ પાર્કની મધ્યમાં આવેલું છે, તે પિકનિક માટે પ્રખ્યાત સ્થળ છે.
ભાવનગરનો આ પાર્ક પ્રવાસીઓ માટે બેસ્ટ છે, મોર, નીલગાય, શિયાળ, ઘુવડ જેવા વન્યજીવો જોવા મળે છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આદાર ધરાવતી સ્મૃતિમાં બનાવાયેલું એક સંગ્રહાલય છે, જે પ્રવાસીઓને ગાંધીજીના ઐતિહાસિક યુગના જીવનની ઝાંખી કરાવશે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.