બુધ ગ્રહ ગણેશ ઉત્સવ બાદ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આજે અમે તમને જણાવીશું કે કન્યા સિવાસ અન્ય કઈ 2 રાશિઓ માટે રાજયોગ શરુ થશે.
બુધ ગ્રહ બુદ્ધિ અને વૈભવનો કારક ગ્રહ છે. 1 ઓક્ટોબરથી આ ગ્રહ ગોચર બુધની કક્ષાના ગ્રહોની સ્થિતિ પ્રમાણે ત્રણ પ્રમુખ રાજયોગ બનશે.
સિંહ રાશિના જાતકો માટે આ સમય ખૂબ સારો રહેવાનો છે. આ રાશિના લોકોના કરિયરમાં મોટી તકો આવી શકે છે. સાથે જ આર્થિક લાભ મળવાની સંભાવના છે.
કન્યા રાશિના લોકોને આ ભદ્ર રાજયોગમાં સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. દશેરા સુધી આ રાશિના જાતકો માટે કાર્ય અને પ્રેમમાં આવી રહેલી રુકાવટ દૂર થશે.
બુધ ગ્રહના ગોચરથી આર્થિક રોકાણના અવસરો પેદા થઇ શકે છે. સાથે જ કરિયરમાં જબરદસ્ત તરક્કીના દ્વાર ખૂલી શકે છે.