અંગૂરી ભાભી ફેમ શુભાંગી અત્રેની ખૂબસૂરત તસવીરો


By Thakur Dharmendrasinh Dilipsinh2023-05-22, 14:55 ISTgujaratijagran.com

શુભાંગી અત્રે

પોપ્યુલર ટીવી શો ભાભી જી ઘર પર હૈ શોમાં અંગૂરી ભાભીનો રોલ પ્લે કરતી શુભાંગી અત્રે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે

ડીપ નેક ડ્રેસ

બ્લેક કલરના ડીપ નેક ડ્રેસમાં શુભાંગી અત્રે ઘણી આકર્ષક દેખાઈ રહી છે

ડીપ નેક ગાઉન

અભિનેત્રી ગ્રીન કલરના ડીપ નેક ગાઉનમાં સ્લેઈંગ પોઝ આપતા જોવા મળી રહી છે

મીની ડ્રેસ

વ્હાઈટ કલરની ડિઝાઈનર મીની ડ્રેસમાં અભિનેત્રી કાતિલાના અંદાજમાં જોઈ શકાય છે

જંપસૂટ

સ્લિવર કલરના ડીપનેક વન પીસ જંપસૂટમાં અભિનેત્રી સ્ટનિંગ લુક આપતી જોવા મળી રહી છે

સાડી લુક

શુભાંગી બ્લેક કલરની સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં સ્માઈલ કરતી જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

અવનીત કૌર આકર્ષણમાં બોલિવૂડની અભિનેત્રીઓને આપે છે ટક્કર