અવનીત કૌર આકર્ષણમાં બોલિવૂડની અભિનેત્રીઓને આપે છે ટક્કર
By Thakur Dharmendrasinh Dilipsinh
2023-05-22, 14:50 IST
gujaratijagran.com
અવનીત કૌર
અવનીત કૌર સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોથી છવાયેલી રહે છે
ડીપ નેક ડ્રેસ
બ્લેક કલરના એમ્બ્રોયડર્ડ ડીપ નેક ડ્રેસમાં અભિનેત્રી ખૂબસૂરત દેખાઈ રહી છે
મીની ડીપ નેક ડ્રેસ
અવનીત વ્હાઈટ કલરના ડીપ નેક મીની ડ્રેસમાં ઘણા કિલર અંદાજમાં જોવા મળી રહી છે
ક્રોપ ટોપ અને જીન્સ
બ્લેક કલરના ડીપ નેક ક્રોપ ટોપ અને જીન્સમાં ડીવા ઘણા સિઝલિંગ અંદાજમાં જોવા મળી રહી છે
સ્લેઈંગ લુક
પિંક કલરના ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં અવનીત ઘણી આકર્ષક લાગી રહી છે
કોન્ટ્રાસ્ટ કોમ્બિનેશન
ઓરેન્જ કલરના હોલ્ટર નેક ક્રોપ ટોપ અને ચેક પ્રિન્ટેડ શોર્ટ્સમાં અભિનેત્રી સ્ટનિંગ પોઝ આપી રહી છે
એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે
આવતીકાલથી બેંકોમાં બે હજારની નોટ જમા કરાવવનાની શરૂઆત થશે
Explore More