ગણેશજીની પૂજામાં પહેરો આ ખાસ યલો સાડીઓ, જુઓ ડિઝાઇન


By Bhavesh Chaudhary08, Sep 2024 05:29 PMgujaratijagran.com

ગણેશ ઉત્સવ

હિન્દુ ધર્મમાં 10 દિવસ સુધી ચાલતો ગણેશ ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેથી જો, તમે ગણેશજીની પૂજામાં પહેરવા માટે યલો સાડી શોધી રહ્યા છો, તો આ સુંદર ડિઝાઇન્સમાંથી પહેરી શકો છો.

સિલ્ક ઓર્ગેન્ઝા સાડી

જો તમે સાદી અને સુંદર સાડી શોધી રહ્યા છો, તો તમે સિલ્ક ઓર્ગેન્ઝા સાડી પહેરી શકો છો. આ બધાને શાનદાર લુક આપે છે.

ગોલ્ડન બોર્ડર સાડી

તમે ગણેશ ઉત્સવ દરમિયાન ગોલ્ડન બોર્ડરવાળી યલો સાડી પણ પહેરી શકો છો. જેની સાથે ગોલ્ડન કલરના બ્લાઉઝનું પહેરવાથી ખુબ જ સુંદર દેખાવ લાગશે.

પ્રિન્ટેડ સાડી

જો તમે હળવા વજનની સાડી શોધી રહ્યા છો, તો તમે યોર્જેટ ફેબ્રિકની પ્રિન્ટેડ સાડી પહેરી શકો છો. આમાં તમે ખૂબ જ આકર્ષક દેખાવ લાગશે.

કોટન ફેબ્રિક સાડી

જો તમે તમારા માટે કોટન ફેબ્રિકની સાડી શોધી રહ્યા છો, આ ટ્રાય કરી શકો છો જેમાં તમે ખૂબ જ સુંદર દેખાશો.

મિરર વર્ક સાડી

જો તમારે સિમ્પલ અને સુંદર સાડી પહેરવી હોય તો તમે મિરર વર્ક બોર્ડરવાળી યલો સાડી ટ્રાય કરી શકો છો. તે પૂજા માટે યોગ્ય છે.

પ્લેન સાડી

જો તમારે ગણેશ ઉત્સવ દરમિયાન સાદી સાડી પહેરવી હોય તો તમે આવી યલો કલરની સાદી સાડી ટ્રાય કરી શકો છો.

ડિઝાઇનર સાડી

જો તમે ગણેશ ઉત્સવ માટે ડિઝાઇનર સાડી શોધી રહ્યા છો, તો તમે સિલ્વર લાઇનિંગ સાથે યલો રંગની સાડી પહેરી શકો છો.

વાંચતા રહો

માહિતી સારી લાગી હોય તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

DeepVeer Baby: દીપિકા પાદુકોણ બની માતા, દિપવિરના ઘરે પુત્રીનો જન્મ થયો