જોબ પર પ્રોડક્ટીવીટી વધારવા માંગો છો? આ 7 ટીપ્સને ફોલો કરો


By Smith Taral13, Feb 2024 01:04 PMgujaratijagran.com

જો તમે તમારા ઓફીસ અને રોજબરોજના કામમાં પ્રોડક્ટીવીટી વધારવા માંગતા હોવ તો તમે આ 7 ટીપ્સ ફોલો કરી શકો છો

કામની વહેંચણી

દિવસ દરમિયાન તમારા કામની પ્રાથમિકતા પ્રમાણે તેનું એક લીસ્ટ બનાવી લો અને તેને અનુસરો. આ તમને તમારા કામને મેનેજ કરવામાં મદદ કરશે

સમય સુનિશ્ચિત કરો

તમારા કામને સમય અનુસાર સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરો, આ કરવાથી તમે સમય બચાવી શકશો અને તેને કોઈ બીજા કામમાં ફાળવી શકશો.

રીઆલીસ્ટીક ગોલ રાખો

એવા લક્ષ્ય રાખો જે તમારા સમય અને કાર્યક્ષમતા પ્રમાણે યોગ્ય હોય, તેમજ તેને ભાગોમાં વહેંચી લો આ તમારા કામનું બર્ડન ઓછુ થશે અને તમે સકારાત્મક રહી શકશો.

You may also like

હાસ્ય શરીરના સ્વાસ્થ્ય માટે છે થેરાપી સમાન

ફ્રુટ ચાટ ખાવો શા માટે હેલ્ધી છે?

બ્રેક લેવી

કામની વચ્ચે બ્રેક લઈને તમારા મગજ અને શરીરને આરામ આપો જેથી તમે આગળના કામ માટે રીચાર્જ થઈ શકો.

શીખતા રહો

નવી સ્કીલ અને તમારા શોખ માટે સમય ફાળવો અને નવી વસ્તુઓ શીખો, આ તમારા જ્ઞાનમા અને કાર્યક્ષમતામાં વધારો કરે છે.

1 ચમચી કોળાના બીજ ખાવો મળશે આ 7 અદ્ભૂત ફાયદા.