વડોદરામાં આવેલો એસ ક્યુબ વોટર પાર્કમાં તમે વોટર રાઈડ, પેડલ બોટિંગ, જાયન્ટ વ્હીલ અને અન્ય ઘણા મનોરંજક વોટર સ્પોર્ટની મજા તમે માણી શકો છે. અહીંની ફૂડ કોર્ટમાં વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વાનગીનો પણ તમે લુફ્ત ઉઠાવી શકો છો
સરખેજ સાણંદ હાઈવે પર આવેલું મણિયાર વન્ડરલેન્ડ ગુજરાતમાં સ્નો પાર્ક ધરાવતું આ એકમાત્ર સ્થળ છે. તમે અહીં વોટર રોલર, વોટર બોલ, ઝિપ-લાઈનિંગ, વોટર સ્પ્રે, ડિસ્કો ડાન્સ બમ્પિંગ કાર, જેવી મજેદાર સ્પોર્ટ એકટીવીટીમાં ભાગ લઈ શકો છો.
વડોદરામાં સ્થિત આજવા ફન વર્લ્ડ, 30 એકરમાં ફેલાયેલો ઘણો મોટો ભવ્ય એમ્યુઝમેન્ટ પાર્ક છે. અહીં તમે ટ્યુબ રાઇડ્સ, વોટર કોસ્ટર અને વર્ચ્યુઅલ ફ્રી ફોલ્સ જેવા અદ્ભૂત વોટર સ્પોર્ટનો આનંદ માણી શકો છો
અમદાવાદ મહેસાણા હાઈવે પર આવેલા શંકુનું વોટરમાં તમે પરિવાર સાથે મુલાકાત લઈ શકો છો, અહીં બાળકો સિવાય મોટાઓ માટે ઘણી વોટર સ્પોર્ટ છે જેવી કે ઝિપ ઝેપ ઝૂમ, એક્વા ટ્યુબ, વેવ પૂલ, શંકસ ટ્વિસ્ટર, એક્વા શટલ, અને રેઇન ડાન્સ
મનોરંજન ક્ષેત્રમાં તેના ઉમદા કાર્ય માટે આ પાર્કને સતત ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. આ વોટર પાર્કમાં એક પ્રદૂષણ-મુક્ત ઝોન છે જ્યાં તમે એક્વા થ્રિલ્સનો આનંદ માણી શકો છો
મનોરંજન ક્ષેત્રમાં તેના ઉમદા કાર્ય માટે આ પાર્કને સતત ત્રણ વર્ષ સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. આ વોટર પાર્કમાં એક પ્રદૂષણ-મુક્ત ઝોન છે જ્યાં તમે એક્વા થ્રિલ્સનો આનંદ માણી શકો છો