શુ તમે ગુજરાતના પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો તો તમારા લિસ્ટમાં આ સ્થળો ખાસ એડ કરી લેજો.
આ ગુજરાતની પ્રખ્યાત પ્રર્વતમાળા છે, અહીંથી થોડા અંતર પર જ ગિર ફોરેસ્ટ નેશનલ પ્રક આવેલું છે. જ્યાં તમે ખુલ્લી જગ્યામાં સિંહોને આંટા મારતા જોઈ શકો છો.
માંડવીનો દરિયો અને અહીંનો મહેલ ખૂબ જ સુંદર છે. ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ અહીં થઈ ચૂક્યું છે.
ગુજરાતના અમદાવાદ આવીને તમે સાબારમતી નદીના કાંઠે ગાંધીજીના આશ્રમને નિહાળી શકો છો.
આ શાનદાર પેલેસનું નિર્માણ 1890માં મહારાજા સયાજીરાવ ગાયકવાડએ કરાવ્યું હતું.
રાણકી વાવનો ઈતિહાસ 900 વર્ષથી પણ વધારે જુનો છે. 2014માં યુનેસ્કોએ આને વિશ્વ વિરાસત સ્થળ જાહેર કર્યું હતું.
અહીં વિશ્વની સૌથી ઊંચી મુર્તી છે,લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા છે. જે ગુજરાતના ભરૂચ નજીક નર્મદા જિલ્લામાં આવેલ છે.
અહીં દુનિયાનું સૌથી મોટા મીઠાના અગરિયા પૈકીનું એક છે. જો તમે ડિસેમ્બર-જાન્યુઆરીમાં જાવ તો તમને રણ મહોત્સવનો લ્હાવો લઈ શકો છો.
ભગવાન સ્વામિનારાયણના આ મંદિરનું નિર્માણ 6000 ગુલાબી બલુઆ પથ્થરોથી બન્યું છે, જે રાજ્યની રાજધાની ગાંધીનગરમાં આવેલ છે.
ચાંપાનેર- પાવાગઢ એક પુરાતત્વીય બગીચો છે અને યુનેસ્કોએ જાહેર કરેલ વિશ્વ ધરોહર સ્થળ પણ છે.
ગોમતી નદી અને અરબ સમુદ્રના કિનારે આવેલ દ્વારકા શહેરનું 2500 વર્ષ જુનુ આ મંદિર છે.