Temples in Vadodara: વડોદરામાં આવેલા પ્રખ્યાત મંદિરોની યાદી


By Vanraj Dabhi02, Aug 2024 05:30 PMgujaratijagran.com

દક્ષિણામૂર્તિ અને નવગ્રહ EME મંદિર

આ મંદિર વડોદરાના ફતેગંજ ખાતે આવેલ છે.

કીર્તિ મંદિર

વડોદરાના સયાજીગંજ ખાતે કીર્તિ મદિર આવેલ છે.

સ્વામિનારાયણ મંદિર

વડોદરા શહેરમાં છાણી રોડ પર ભગવાન સ્વામિનારાયણનું મંદિર આવેલ છે.

સિદ્ધેશ્વર મહાદેવ મંદિર

વડોદરાના સિદ્ધનાથ મહાદેવ રોડ ખાતે ભગવાન શિવનું સિદ્ધેશ્વર મહાદેવ મંદિર આવેલ છે.

સુરસાગર તળાવ મંદિર

વડોદરામાં સુરસાગર તળાવ ખાતે આ મંદિર આવેલ છે.

શીતલા માતા મંદિર

વડોદરામાં કારેલીબાગ ખાતે શીતળા માતાજીનું મંદિર આવેલ છે.

BAPS સ્વામિનારાયણ મંદિર

વડોદરના અટલાદરા ખાતે BAPS સ્વામિનારાયણ મંદિર આવેલ છે.

નંદાલય હવેલી

વડોદરામાં વાડી ખાતે નંદાયલ હવેલી આવેલી છે.

ખંડેરી હનુમાન મંદિર

વડોદરાના ખંડેરી ખાતે ડભોઈ રોડ પર ખંડેરી હનુમાનજીનું મંદિર આવેલ છે.

Places in Mount Abu: માઉન્ટ આબુની ટ્રીપ પર આ સ્થળોની મુલાકાત લેવાનું ચુકશો નહીં