આપણે કાયમ સાંભળ્યુ હશે કે, ચા પીવાથી નુક્સાન થશે, પરંતુ કેટલીક સ્પેશિયલ ચા પીવાથી વજનને ઝડપથી ઘટાડી શકાય છે.
આદુની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. આદુની ચા પીવાથી ઝડપથી વજન ઘટી શકે છે.
વરિયાળીની ચામાં એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જેની ચા નિયમિત પીવાથી વજન કંટ્રોલમાં રહે છે.
તજ આયરન અને કેલ્શિયમનો ઉમદા સોર્સ મનાય છે. તજવાળી ચા પીવાથી સરળતાથી વજન ઘટાડી શકાય છે.
ગ્રીન ટી શરીર માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે. ગ્રીન ટીને પીવાથી વધતા વજનને ઓછુ કરી શકાય છે.