જામનગરના જોવાલાયક સ્થળોની યાદી


By Vanraj Dabhi14, Apr 2025 11:20 AMgujaratijagran.com

ઉનાળુ વેકેશન

ઉનાળાની રજાઓમાં દરેક લોકો ફરવા જતા હોય છે. તમારે જામનગરમાં ટ્રીપ પ્લાન કરી રહ્યા હોવ તો આ લોકેશન પર તમે આનંદ માણી શકો છો.

બાલા હનુંમાન મંદિર

આ મંદિર જાનમગરમાં શ્રી પ્રેમભિક્ષુજી માર્ગ,લાખોટા તળાવ પાસે, સરકારી વસાહત પાસે આવેલ છે.

ખિજડીયા પક્ષી અભયારણ

જામનગર નજીક ખીજડિયા પક્ષી અભયારણ્ય,સચાણા,જામનગરની શાન છે.

BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર

જામનગરમાં પ્રમુખ સ્વામી મહારાજ માર્ગ,ખંભાળિયા હાઇવે,સમર્પણ હોસ્પિટલ પાસે,અજંતા સોસાયટી પાસે આવેલ છે.

લાખોટા તળાવ

જામનગર રેલ્વે સ્ટેશનથી 4 કિમીના અંતરે, રણમલ તળાવ એ જામનગર શહેરની મધ્યમાં આવેલું માનવસર્જિત તળાવને લાખોટા તળાવ તરીકે પણ ઓળખાય છે.

આદિનાથ જૈન મંદિર

જામનગર શહેરમાં સમર ક્લબ રોડ, શંકર ટેકરી પાસે આ મંદિર આવેલ છે.

આરાધનાધામ

પોસ્ટ વડાલીયા શિહાણ,હાલાર તીર્થ આરાધનાધામ,તાલુકો જામખંભાળીયા,જામનગર.

પ્રતાપ વિલાસ પેલેસ

પ્રતાપ વિલાસ પેલેસએ જામનગરના સ્વસ્તિક સોસાયટી, પાર્ક કોલોનીમાં આવેલ ઐતિહાસિક સ્થળ છે.

દરબારગઢ

જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ,હેડ પોસ્ટ ઓફિસ,રાજેન્દ્ર રોડ પર આવેલ છે.

ભુજીયો કોઠો

જામનગરના લાખોટા તળાવ નજીક રેન્ટ્રલ બેન્ક રોડ પર ખંભાળિયા ગેટની બાજુમાં આ સ્થળ આવેલ છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપટેડ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Hanuman Jayanti 2025: ગુજરાતના 10 સૌથી પ્રખ્યાત હનુમાનજી મંદિર