ડાયાબિટીસના દર્દીઓ ત્વચાની સમસ્યા અટકાવવા માટેની જરૂરી ટિપ્સ


By Smith Taral11, Aug 2024 10:15 PMgujaratijagran.com

ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખો

ત્વચાને મોઇશ્ચરાઇઝ્ડ રાખવાથી ત્વચાની શુષ્કતા ઓછી કરી શકાય છે. આ માટે તમે એલોવેરા જેલનો ઉપયોગ કરી શકો છો

હેલ્થી લાઈફસ્ટાઈલ

ડાયાબિટીસના દર્દીઓ માટે ત્વચાની સમસ્યાથી બચવા માટે તંદુરસ્ત લાઈફસ્ટાઈલ અપનાવી પણ જરૂરી છે. આ માટે દિનચર્યામાં કસરતને સ્થાન આપો

ઘા ની તાત્કાલિક સારવાર કરો

ડાયાબિટીસના દર્દીઓ ઘા રૂઝાતા સમય લાગે છે માટે તેની તાત્કાલિક સારવાર કરાવી આવશ્યક છે. ઘા ઉપર એન્ટિબાયોટિક મલમ ક્રીમ લગાવો

તમારા હાથ અને પગ ધોઈ લો

ડાયાબિટીસના દર્દીઓઓને હાથ પગ ઉપર ઇન્ફેક્શન ઝડપથી લાગી શકે છે. આ માટે હાથ પગને સમયસર ધોવા જરૂરી છે.

સનસ્ક્રીન લગાવો

સનબર્નથી બચવા માટે દરરોજ સનસ્ક્રીન લગાવીને બહાર નીકળો સનસ્ક્રીન લાગવાથી તમે ચહેરા પર થતા ડાઘ ધબ્બાથી બચી શકો છો

આ વાક્યો તમારા સંબંધને વધુ સારા અને મજબૂત બનાવશે