શું તમે સરળ અને ઓછો સમય લેતી મહેંદી ડિઝાઈન શોધી રહ્યા છો


By Jivan Kapuriya17, Aug 2023 06:18 PMgujaratijagran.com

મહેંદી ડિઝાઈન

તહેવારોના સિઝનમાં હરિયાળી તીજ હોય કે પછી રક્ષાબંધન કપડા પહેરવા, મેકઅપ,મહેંદી વગેરેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ઘણી વખત બજારમાં જઈને કોઈ નિષ્ણાત પાસેથી મહેંદી લગાવવી સરળ નથી હોતી, પરંતુ તમે ઘરે પણ સુંદર મહેંદી મૂકી શકો છો. આમાં ફિંગર ટિપ્સ મહેંદી ડિઝાઈન ખૂબ જ સુંદર લાગે છે અને તેને લગાવવામાં વધારે સમય પણ નથી લાગતો.

આંગળી પર લગાવવાની ડિઝાઇન

આ ચિત્રમાં જોવા મળતી ડિઝાઈન ખૂબ જ સરળ છે જે તમારી આંગળીઓને સંપૂર્ણ રીતે ભરી દેશે.

ગોળ ટીકી ડિઝાઈન

ગોળ ટિકી ડિઝીઈન અને ફૂલ અને પાંદડાથી ભરેલી મહેંદી ડિઝાઈન આંગળીઓને ખૂબ જ સુંદર લુક આપે છે.

ફુલ ફિંગર ટીપ મહેંદી ડિઝાઈન

ફુલ ફિંગર ટીપ મહેંદી ડિઝાઈન લગાવીને તમારે આખી આંગળી ઢાંકવાની જરૂર નથી. ફક્ત હથેળી પર હળવી અને સરળ ડિઝાઈન લગાવી શકો છો.

બિંદી ડિઝાઇન મહેંદી

જો ખૂબ હેવી ડિઝઇન લગાવવા માટે આંગળીઓમાં જગ્યા ન હોય તો તમે બિંદી ડિઝાઇન બનાવી શકો છો.

અન્ય ડિઝાઇન

આ સિવાય કેટલીક પ્રકારની ડિઝાઇન છે જેને તમે આંગળીઓની આગળ પાછળ લગાવી શકો છો.

બિંદી,લાઈન અને વળાંક મહેંદી

બિંદી,લાઈન અને વળાંકોની મદદથી તમે વિવિધ પ્રકારની ડિઝીઇન મૂકીને આખી આંગળીને ઢાંકી શકો છો.

હાથ અને આંગળી બંને માટે

જો તમે આખી આંગળી અને હાથને આવરી લે તેવી ડિઝાઈન શોધી રહ્યા છો તો તેમે આને આજમાવી શકો છો.

હવે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અંજીર બાસુંદી, નોંધ કરી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી