દરેક કપલ લગ્ન પછી એક બીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગતા હોય છે.
વેલેન્ટાઈન વીક પર ઓછા બજેટમાં વિદેશ ટ્રાવેલ કરવા માંગતા હોવ તો, આજે અમે તમને બેસ્ટ લોકેશન શેર કરીશું.
આજે અમે તમને ઓછા બજેટમાં વિદેશમાં હનીમૂન ટ્રિપ પ્લાન કરતા હોવ તો, આ 4 દેશમાં ઓછા ખર્ચમાં વધારે મજા માણી શકો છો.
ઓછા ખર્ચમાં તમે હનીમૂન ટ્રિપ પ્લાન કરવા માંગચા હોવ તો, મલેશિયાનો પ્રવાસ તમારા માટે પરફેક્ટ રહેશે.
મલેશિયામાં કુઆલાલંપુર, પેન્જાંગ, લાંકાવી, કેમરોન હિલ્સ, મલાકા સહિતના સ્થળોની મુલાકાત લઈ શકો છો.
ઓછા બજેટ અને ઓછા સમયમાંમાં તમે ફિલીપાઇન્સમાં ફરવા જવાનો પ્લાન કરતા હોવ તો, મનિલા, બોરાકે, સેબુ, પલવાન, Davao અને Baguioની મુલાકાત લેવી જોઈએ.
ઓછા ખર્ચમાં તમે થાઈલેન્ડની રાજધાની બેંગકોક, ફૂકેત, ચિયાંગ માઈ, પટાયા,કોહ સમુઈ, ફી ફી આઈલેન્ડ અને કોરલ આઈલેન્ડની મુલાકાત લઈ શકો છો.
ઐતિહાસિક સ્થળો, કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે. અહીં તમે તમારા બજેટમાં હાનોઈ, હાલોંગ બે, હોઈ આનંદ, હોશિમિન સિટી, સાપા, મેકોંગ ડેલ્ટા, ફુકોક આઈલેન્ડની મુલાકાત લઈ શકો છો.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.