સિકક્મમાં ફરવાલાયક આ સ્થળો છે Awesome


By Smith Taral22, Jul 2024 04:06 PMgujaratijagran.com

સિક્કિમ નોર્થ ઈસ્ટમાં આવેલું નાનું અને ખૂબજ સુંદર રાજ્ય છે. આ રાજ્ય તિબેટ, ભૂટાન અને પશ્ચિમ બંગાળની સરહદ શેર કરે છે. આ ઉપરાત સિક્કિમ ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું અને બીજા નંબરનું સૌથી નાનું રાજ્ય છે અહીંનો લગભગ 35% ભાગમાં કાચનજન્ગા નેશનલ પાર્ક આવેલું છે. ચાલો જાણીએ સિક્કમમાં ફરવાલાયક કેટલીક જગ્યાઓ વિશે

ગંગટોક

સિકક્મની રાજધાની ગંગટોક પણ ફરવા માટે ખૂબ જ સુંદર જગ્યા છે. આ જગ્યા પરથી તમે હિમાલયના સુંદર અને અદ્ભૂત દ્રશ્યો જોઈ શકો છો.

યુકસોમ

યુકસોમ કાંચનજંગા ઘણું ફેમસ છે તમે આ સ્થળની મુલાકાત લઈ શકો છો, અહીં તમે હળવાશનો સમય પસાર કરી શકો છો

પેંલીગ

સિકકમની આ જગ્યાએ પણ તમે જઈ શકો છો, પહાડો વચ્ચે આવેલું પેંલીગ તેની કુદરતી સુંદરતાનો અદ્ભૂત નઝારો આપે છે

ખાંગલા

ખાંગલા પણ સિક્કમમાં ફરવાલાયક ઉત્તમ સ્થળ છે, અહીંનુ વાતાવરણ મનમોહક છે, અહીં તમે સુંદર બગીચાની સેર કરી શકો છો.

લાંચુગ અને લાંચેગ

આ સિકક્મનું ખૂબ જ સુંદર ગામ છે, આ જગ્યાની મુલાકાત લીધા પછી તમને ત્યાંજ રહેવાનું મન થશે. અહીં તમે તમારા મિત્રો અને પરિવાર સાથે જઈ શકો છો

તીસ્તા નદી

સિક્કમ અને પશ્ચિમ બંગાળમાં વહેતી તીસ્તા નદી છે આની આસપાસ ગાઢ જંગલો અને નાનાં ગામનો નઝારો ખૂબજ સુંદર છે

દોંજોગરી ટ્રેક

જો તમે નેચર લવર છો તો તમારે દોંજોગરી ટ્રેકની મુલાકાત લેવી જોઈએ, અહીંથી તમે અદ્ભૂત કુદરતી નઝારાનો આનંદ માણી શકો છો

12 Jyotirlingas In India: ભગવાન શિવના પવિત્ર 12 જ્યોતિર્લિંગ, ભારતના આ સ્થળો પર આવેલા છે