ગુજરાતના આ 7 સુંદર સ્થળો તમને મંત્રમુગ્ધ કરી દેશે આજે જ તમારા ટ્રાવેલ લીસ્ટમા એ


By Smith Taral13, Jan 2024 06:18 PMgujaratijagran.com

શિયાળાની ઋતુ ફરવા માટે એક યોગ્ય સમય છે, આ સમય દરમિયાન ભારતના કેટલાક ખાસ સ્થળોની મુલાકાત લઈ શકાય છે, તેમા ગુજરાતની આ અદ્ભૂત સ્થળોને તમારા લીસ્ટમા એડ કરી શકો છો. આ સ્ટોરીમા આપડે ગુજરાતના 7 સુંદર સ્થળો વિશે જાણીશું

કચ્છનું રણ

રન ઓફ કચ્છ ગુજરાતનુ એક ખૂબસૂરત સ્થળ છે, શિયાળાની ઋતુમાં તમે આ જગ્યાનો આનંદ માણી શકો છો.

સાપુતારા

સાપુતારા ગુજરાતના ડાંગ જિલ્લામાં આવેલું એક ભવ્ય હિલ સ્ટેશન છે. સાપુતારા હિલ સ્ટેશન પરથી તમે અતિ સુંદર કુદરતી સૌદર્ય નિહાળી શકો છો.

પાટણ

ગાંધીનગરથી અંદાજે 111 કિમીના અંતરે આવેલું પાટણ ખૂબ જ સુંદર શહેર છે. લોકો દૂર-દૂરથી આ શહેરની મુલાકાત લેવા આવે છે

You may also like

તમારા હનીમૂનને બનાવો વધારે રોમેન્ટિક આ 7 સુંદર જગ્યા, પાર્ટનર સાથે કરો એક્સપ્લોર

ભારતના આ સુંદર તળાવ નથી જોયા તો શું જોયું સુંદરથી અતિસુંદર આ તળાવો વિશે જાણો

સોમનાથ

તે ગુજરાતના મુખ્ય સ્થળોમાંનું એક છે. શિયાળાની ઋતુમાં સોમનાથની મુલાકાત લઈ શકાય છે. સોમનાથને શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે.

દ્વારકા

જો તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવા માંગતા હોવ તો દ્વારકા જઈ શકો છો.ગુજરાતમાં આવેલું આ સ્થળ ભગવાન કૃષ્ણની નગરી તરીકે પણ ઓળખવામા આવે છે.

ડાંગ વન

પ્રકૃતિ પ્રેમીઓ માટે ડાંગ પરફેકટ સ્થળ છે. તમે ડાંગના જંગલને એક્સપ્લોર કરી શકો છો. અહીંના પ્રાકૃતિક દ્રશ્યો જોઈને તમને ઘરે પાછા જવાનું મન નહિ થાય.

ગુજરાતના આ સ્થળોને એકવાર તો એક્સપ્લોર કરવાજ જોઈએ. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.

શિયાળામાં ફરવા જવાનું વિચારો છો? રાજસ્થાનના આ અદ્ભૂત સ્થળોની મુલાકાત લો