અમદાવાદમાં અહીં સૌથી બેસ્ટ પાણીપુરી મળે છે, જાણી લો તે સ્થળો વિશે


By Vanraj Dabhi30, Jan 2024 11:47 AMgujaratijagran.com

પાણીપુરીના શ્રેષ્ઠ સ્થળો

અમદાવાદના લોકો સ્ટ્રીટ ફૂડ ખાવાના શોખીન છે, તેમાં પણ મહિલાઓનું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ પાણીપુરી છે, આજે અમે તેમને અમદાવાદમાં સૌથી સારી પાણીપુરી મળતી જગ્યાઓ વિશે જણાવીશું.

શાંતાબેન પાણીપુરીવાળા

હરિકૃપા બિલ્ડીંગ,સ્વામી વિવેકાનંદ બ્રિજ સામે,વિક્ટોરિયા ગાર્ડન,ઓલ્ડ સિટી,લાલ દરવાજા,અમદાવાદ.

જગદીશ ચાટ અને પકોડી સેન્ટર

120 ફીટ રીંગ રોડ,સર્વોત્તમ નગર સોસાયટી,નવરંગપુરા,અમદાવાદ.

માસીની પાણીપુરી

ભક્ત વલ્લભ ધોળા માર્ગ,ચુનીભાઈ કોલોની,કાંકરિયાની બાજુમાં અમદાવાદ.

પટેલની પાણીપુરી

વૃંદાવન કોમ્પ્લેક્સ,E-6,ગુરુકુલ રોડ,ગુલાલવાડી ભાજીપાવ પાસે, મેમનગર, અમદાવાદ.

દિવાન ભેલ પકોડી સેન્ટર

શિવાલય 2,જોધપુર ગામ-2,શ્યામલ ચાર રસ્તા પાસે,અમદાવાદ.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

વડોદરાના પ્રખ્યાત દુલીરામના પેંડા જેવા પેંડા ઘરે જ બનાવો