Ahmedabad Picnic Places: અમદાવાદ નજીક વન ડે પિકનિક માટે બેસ્ટ સ્પોટની યાદી


By Vanraj Dabhi26, Dec 2024 06:26 PMgujaratijagran.com

પિકનિક સ્પોટ

ક્રિસમસ વિક દરમિયાન તમે મિત્રો કે પરિવાર સાથે એક કે બે દિવસનો પિકનિક પ્લાન કરી રહ્યા હોવ, તો આ માહિતી તમને ઉપયોગી થઈ શકે છે.

ફરવા લાયક જગ્યા

આજે અમે તમને અમદાવાદ નજીક વન ડે પિકનિક માટેની બેસ્ટ જગ્યાઓ વિશે જણાવીશું.

પોલો ફોરેસ્ટ

અમદાવાદ નજીક તમે વન ડે પિકનિક માટે પોલો ફોરેસ્ટ બેસ્ટ જગ્યા છે.

નળ સરોવર

વન ડે પિકનિક સ્પોટ શોધી રહ્યા હોવ, નળ સરોવર મિત્રો અને પરિવાર સાથે ફરવા માટે બેસ્ટ છે.

થોળ પક્ષી અભ્યારણ્ય

વન ડે પિકનિકમાં તમારે વન્યજીવ અભ્યારણ ફરવાનું વિચારી રહ્યા હોવ, તો તમે થોળ પક્ષી અભ્યારણ્યની મુલાકાત લઈ શકો છો.

જાંબુઘોડા

કુદરતી સૌદર્યં અને વન્યપ્રાણી જોવા માટે જાંબુઘોડા વન ડે પિકનિક માટે બેસ્ટ લોકેશન છે.

ઈન્દ્રોડા પાર્ક

વન ડે પિકનિક માટે ઈન્દ્રોડા પાર્કની મુલાકાત લઈ શકો છો.

સંત સરોવર

અમદાવાદ નજીક ગાંધીનગર પાસે સંત સરોવર વન ડે પીકનિક માટે પરફેક્ટ જગ્યા છે.

ગળતેશ્વર મંદિર

ગળતેશ્વર મંદિર પ્રાચીન શિવ મંદિર છે, જે અમદાવાદ નજીક ડાકોર તાલુકાના સરનાલ ગામ પાસે ગળતેશ્વર આવેલું છે.

બાલાસિનોર ડાયનાસોર પાર્ક

વન ડે પિકનિક માટે તમે મહીસાગર જિલ્લાના બાલાસીનોર રૈયોલીમાં ડાયનાસોર પાર્કની મુલાકાત લઈ શકો છે.

બાકોર

અમદાવાદ નજીક મહિસાગર ખાતે આવેલ બાકોર વન ડે પિકનિક માટે પરફેક્ટ લોકેશન છે.

તિરુપતિ ઋષિવન

પ્રતિકૃતિ સાથે રાઈડ્સની મજા માણવા માટે ગુજરાતના કાશ્મીર તરિકે જાણીતું વન ડે પિકનિક માટે બેસ્ટ લોકેશન છે.

નીલકંઠધામ પોઈચા

નીલકંઠધામ મંદિર ભરૂચથી અંદાજે 80 કિલોમીટર અને વડોદરાથી રોડ માર્ગે 60 કિલોમીટર દૂર છે.

તમે પર્યાવરણ પ્રિય છો? તો ગુજરાતની ોજગ્યાએ જરૂર જાઓ