તમે પર્યાવરણ પ્રિય છો? તો ગુજરાતની આ જગ્યાએ જરૂર જાઓ


By Hariom Sharma26, Dec 2024 03:15 PMgujaratijagran.com

તમે પર્યાવરણ પ્રિય છો?

તમને વનસ્પતિ, વન્યજીવો, પ્રાણીસૃષ્ટિ અને કુદરતી સૌંદર્ય ગમે તો તમારા માટે ગુજરાતમાં આવેલા આ સ્થળોની તમારે અચૂક મુલાકાત લેવી જોઈએ.

સાબરકાંઠામાં આવેલું પોલો ફોરેસ્ટ.

ડાંગમાં આવેલું ડોન હિલ સ્ટેશન.

સરદાર સરોવર નર્મદા.

કચ્છમાં આવેલું છરી ઘંડ વેટલેન્ડ રિઝર્વ.

સુરતમાં આવેલું કિલાડ નેચર એજ્યુકેશન કેમ્પસાઈટ

તાપીમાં આવેલું પદમ ડુંગરી ઈકો ટુરીઝમ.

નવસારીમાં આવેલું વેનિલ ઈકો ડેન

ડાંગમાં મહલ ઈકો કેમ્પસાઈટ.

નર્મદામાં આવેલ વિશાલ ખાદી ઈકો કેમ્પસાઈટ.

વાઇલ્ડ લાઇફ ટૂર માણવા માંગો છો? આ 4 રાષ્ટ્રીય ઉદ્યાનોની મુલાકાત કરો