આ જ્યૂસ પીવાથી ઝડપથી ઘટશે વજન, બીમારીઓ પણ રહેશે દૂર


By Sanket M Parekh01, Oct 2023 03:59 PMgujaratijagran.com

ફળ અને શાકભાજી

હેલ્ધી રહેવા માટે ડાયટમાં ફળો અને શાકભાજીને સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત તમારી ડાયટ નટ્સ અને આખા અનાજ જેવા હેલ્ધી ફેટથી ભરપુર હોવી જોઈએ.

શું ખાવું જોઈએ?

એવામાં ચાલો જાણીએ કે, તમે ડાયટમાં કઈ વસ્તુઓને સામેલ કરશો, જેથી તમારું વજન ઘટવાની સાથે-સાથે હાર્ટને પણ હેલ્ધી રાખી શકશો.

બીટ

બીટના રસમાં નાઈટ્રેટ પુષ્કળ પ્રમાણમાં હોય છે. જે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનનને સુધારે છે. જેનાથી હાર્ટ સહિત અનેક બીમારીઓનો ખતરો ટળી જાય છે.

ટામેટા

ટામેટાનું જ્યૂસ શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઓછો કરે છે. આ ઉપરાંત આ જ્યૂસ પીવાથી હાઈ બ્લડ પ્રેશનનો ખતરો પણ ઓછો થઈ જાય છે.

દાડમ

દાડમના જ્યૂસમાં એન્ટી ઑક્સીડેન્ટ્સ, વિટામિન-એ, વિટામિન-સી અને વિટામિન-ઈનું સારૂ એવું પ્રમાણ હોય છે. જે બ્લડ વેસેલ્સના સોજાને દૂર કરે છે.

તણાવ અને ડિપ્રેશન દૂર કરવા માટે બેસ્ટ છે આ આદતો, આજથી જ અપનાવો