ઘરે બનાવો નેચરલ વસ્તુઓથી ફેસ સ્ક્રબ


By Jivan Kapuriya21, Jul 2023 06:23 PMgujaratijagran.com

જાણો

ચહેરાની ચમક વધારવા માટે ફેશિયલ, ફેસ પેકથી સ્ક્રબ કરવું પણ ખૂબ જ જરૂરી છે. આના કારણે ત્વચાના મૃત કોષો સરળતાથી દૂર થઈ જાય છે. તેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.

ફેસ સ્ક્રબ બનાવવાની રીત

મધ - 1 ચમચી, ખાંડનો પાવડર - 1 ચમચી, લીંબુનો રસ - 1/2 ચમચી.

કેવી રીતે બનાવવું

સૌથી પહેલા એક ચમચી ખાંડને હળવા હાથે પીસી લો. આ પછી તેમાં એક ચમચી મધ અને અડધા લીંબુનો રસ મિક્સ કરો.

મસાજ

ત્રણેય વસ્તુઓને એકસાથે મિક્સ કરીને હળવી હળવી થિંક પેસ્ટ બનાવો. આંગળીઓની મદદથી ચહેરા અને ગરદન પર હળવા હાથથી મસાજ કરો.

દહીં અને મધનો ફેસ સ્ક્રબ

એક ચમચી ખાંડમાં બે ચમચી દહીં મિક્સ કરો.તેમાં ઓલિવનું તેલ અને ખાંડ પણ મિક્સ કરો. આ રીતે દહીં અને મધનો સ્ક્રબ તૈયાર કરો.

ચોખા અને મધનો સ્ક્રબ

ચોખાને ધોઈને સૂકવી લો અને પછી તેનો ઝીણો પાવડર બનાવી લો. એક ચમચી ચોખામાં મધ અને ખાવાનો સોડા મિક્સ કરીને સ્ક્રબ તૈયાર કરો.

દૂધ,લોટ અને મધ

લોટમાં દૂધ અને મધ મિક્સ કરીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. તેનાથી ચહેરા પર ચમક આવે છે.

સ્ક્રબિંગ કરવાના ફાયદા

સ્ક્રબિંગ તત્વોમાં રહેલ બ્લેકહેડ્સ,ગંદકી,વગેરે સાફ કરવામાં મદદ કરે છે. તે ત્વચાને સરખી કરીને ડાઘ ઘટાડવામાં મદદ કરે છે.

તમારી ત્વચાને ગ્લોઈંગ અને સાઈનિંગ બનાવવા માટે તમે ઘરે જ સ્ક્રબ બનાવી શકો છો અને

મહેંદીની આ સરળ ડિઝાઈન તમે પણ કરો ટ્રાય