આપણે બધા જાણીએ છીએ કે હર્બલ ટી હેલ્દી અને કુદરતી છે. જે સારી ઊઘને પ્રોત્સાહન આપે છે.
કેમોમાઈલ ટીમાં એવા સંયોજનો હોય છે જે ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.જે તમને સૂવાનો સમય પહેલા પીવા માટે ઉત્તમ વિકલ્પ બનાવે છે.
લવંડર ટી શરીર અને મન પર શાંત અસર કરી શકે છે.જે તમને રાતની સારી ઊંઘ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
લીંબુ બલમ એક સૌમ્ય ઔષધિ છે જે તણાવ ઘટાડવામાં અને શાંતિને આપવામાં મદદ કરી શકે છે.
અશ્વગંધા ચાનું સેવન આરામ અને સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે. આને તમારે ચોક્કસપણે એક વખત ટ્રાય કરવી જોઈએ.
વરિયાળીની ચા પાચનતંત્ર સરખું કરવામાં અસર કરી શકે છે અને ફુલતું પેટ અથવા અસ્વસ્થતા દૂર કરવામાં મદદ કરી શકે છે. સારી ઊંઘને પ્રોત્સાહન આપે છે.