Bhai Dooj Gifts: ભાઈ દૂજ પર બહેનોને આ બેસ્ટ ગિફ્ટ આપી શકો છો


By Vanraj Dabhi03, Nov 2024 02:35 PMgujaratijagran.com

ભાઈ દૂજ 2024

દિવાળી પછી આ તહેવાર ઉજવવામાં આવે છે, આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્તીક માનવામાં આવે છે.

ભાઈ બહેનને ગિફ્ટ આપે

ભાઈ દૂજ પર ભાઈ તેની લાડલી બહેનના ઘરે ભોજન માટે જતા હોય છે, ત્યારે બહેન માટે નાની મોટી ગિફ્ટ લેતા જતા હોય છે.

ગિફ્ટ -1

તમે તમારી બહેનને વ્યક્તિગત જ્વેલરીમાં તમારી બહેનનું નામ અથવા ફોટો સાથે ગિફ્ટ આપી શકો છો.

ગિફ્ટ-2

જો તમારી બહેન મેકઅપની શોખીન હોય, તો તમે તેને બ્યુટી હેમ્પર ગિફ્ટ કરી શકો છો.

ગિફ્ટ-3

હેન્ડબેગ અથવા ક્લચ પણ એક બેસ્ટ ગિફ્ટનો વિચાર છે. આ પ્રસંગે તમે તેમને સ્ટાઇલિશ બેગ આપી શકો છો.

ગિફ્ટ-4

તમે સ્માર્ટ ઘડિયાળ ભેટ આપો. આ તેમને તેમના ફિટનેસ ધ્યેયો હાંસલ કરવામાં મદદ કરશે.

ગિફ્ટ-5

જો તમારી બહેનને વાંચવાનો શોખ હોય તો તમે ભાઈ દૂજ પર તેમના મનપસંદ લેખકના પુસ્તકો આપી શકો છો.

ગિફ્ટ-6

ડાયરી અને પેન સેટ પણ એક સારો ગિફ્ટ માટેનો વિકલ્પ છે. ખાસ કરીને જો તમારી બહેન લખવાનો શોખીન હોય.

ગિફ્ટ-7

તમે આજે તમારી બહેનને ઇયરિંગ્સ, બ્રેસલેટ અથવા સિલ્ક સ્કાર્ફ જેવી ફેશન એસેસરીઝ પણ આપી શકો છો.

વાંચતા રહો

જો તમે તમારી બહેનોને આ ભેટો તો ગમશે જ સાથે સાથે તેઓ તમારા પ્રત્યે પ્રેમ પણ અનુભવશે.

Bhai Dooj 2024: ભાઈ દૂજ પર સુગર ફ્રી પિન્ની બનાવો