લીંબુમાં વિટામિન-સી ભરપુર માત્રામાં હોય છે. જે બૉડીમાંથી ઝેરીલા પદાર્થોને બહાર નીકાળવામાં મદદ કરે છે. જે કિડનીની સફાઈ કરવા સાથે રોગથી પણ બચાવશે.
આદુમાં ભરપુર માત્રામાં કેલ્શિયમ, આયોડિન, આયર્ન સહિતના પોષક તત્ત્વો હોય છે. જે કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
કોથમીરમાં મેગનીઝ, આયરન, મેગ્નેશિયમ, વિટામિન સી, વિટામિન કે અને પ્રોટિન હોય છે. કોથમીરના તમામ ગુણો કિડનીને સાફ કરવામાં ઉપયોગી છે.
આવી દ્રાક્ષ વિટામિન અને ખનિજથી ભરપુર હોય છે, જેમાં વિટામિન સી, બી 6 અને વિટામિન એ હોય છે. જે કિડનીને સાફ કરવામાં મદદ કરે છે.
દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા ભરપુર હોય છે, જે કિડનીને સાફ કરવામાં મદદ કરે છે. દહીમાં રહેલા ઔષધીય ગુણો પાચનને મજબૂત કરવા સાથે ઈમ્યૂનિટીને પણ સ્ટ્રોન્ગ કરે છે.
બ્લૂ બેરીની અંદર એન્ટીઑક્સિડેન્ટ્સ અને એન્ટી ઈફ્લામેન્ટ્રી ગુણ હોય છે. જે આપણી કિડનીને સારી રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે.
લસણની અંદર એવા અનેક ગુણો મળી આવે છે, જે તેને કિડનીની હેલ્થ માટે ઉમદા માનવામાં આવે છે.