ઠંડીમા હાર્ટનુ ધ્યાન રાખવુ ખૂબ જ જરુરી બની જાય છે. એવામા જો તમે હાર્ટને સ્વસ્થ રાખવા માંગો છો તો અમુક કસરત કરી શકો છો.
જંપિગ જૈક હાર્ટને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. તેના અભ્યાસથી પીઠની માંસપેશિયો પણ મજબૂત થાય છે.
બર્પી કસરતમા પુશ અપ, જંપિગ અને સ્કાઉટને એક સાથે કરવામા આવે છે. તેના અભ્યાસથી હાર્ટની સાથે સાથે છાતીની અન્ય માંસપેશિઓને પણ ફાયદો થાય છે.
કાર્ડિયોમા દોડવુ , ફરવુ, સાયકલ જેવી ગતિવિધિઓનો સમાવેશ થાય છે. તેના અભ્યાસ કરવાથી હાર્ટની માંસપેશિઓ પણ મજબૂત બને છે.
કસરત કર્યા પછી શરીરને સ્ટ્રેચિંગ કરવુ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સ્ટ્રેચિંગ કરવાથી માંસપેશિયોના નિર્માણ અને તેને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.