કઇ કસરત સૌથી વધારે બેલી ફેટ બર્ન કરે છે


By hariom sharma19, Apr 2023 07:30 AMgujaratijagran.com

પુશ અપ્સ

પશુ અપ્સ કરવાથી શરીરની સ્ટ્રેન્થ વધવાની સાથે સાથે બેલી ફેટ સરળતાથી ઘટાડે છે. આ કરવાથી કેલરી બર્ન થાય છે અને એબ્ડોમિનલ મસલ પર અસર થાય છે જેનાથી બેલી ફેટ ઝડપથી ઘટે છે.

વેટ ટ્રેનિંગ

બેલી ફેટ ઘટાડવા માટે વેટ ટ્રેનિંગ કરવી ખૂબ જ કારગર હોય છે. આને કરવાથી સામાન્ય કસરત કરતાં પણ વધુ કેલેરી બર્ન થાય છે, જેનાથી મેટાબોલિઝમ વધે છે અને બેલી ફેટ ઓગળે છે.

સ્કવેટ્સ

બેલી ફેટ ઘટાડો કરવા માટે સ્કવેટ્સ કરે, આને કરવાથી પેટની માંસપેશિઓ પર વેઇટ આવે છે, જેનાથી પાચનતંત્ર સુધરે છે અને પેટમાં જમા ચરબી ઓગળે છે. આ માટે સ્કવેટ્સના 3થી 4 સેટ કરો.

સાઇકલિંગ

સાઇકલિંગ બેલી ફેટ ઘટાડવા માટે એકદમ પર્ફેક્ટ કસરત છે. જો તમે જીમમાં કલાકો સુધી કસરત કરવા નથી માગતા તો રોજ અડધો કલાક સાઇકલિંગ કરો. આવું કરવાથી પેટની ચરબી થોડા જ દિવસોમાં ઘટી જશે.

બર્પી

જો તમે બેલી ફેટ ઘટાડો કરવા માગો છો તો આ માટે બર્પી કરો. આ કસરત કેલેરી બાળવામાં મદદ કરી મસલ્સને મજબૂત બનાવે છે અને બેલી ફેટને સરળતાથી ઘટાડે છે.

એરોબિક્સ

વગર જીમે તમે બેલી ફેટને એરોબિક્સ કરવાથી ઘટાડી શકો છો. એરોબિક્સન કરવાથી પેટ અને લિવરમાં જમા ફેટને સરળતાથી ઘટાડે છે.

આ લક્ષણો હોઇ શકે છે કિડની ઇન્ફેક્શનના, તેની અવગણના ના કરો