અમદાવાદના ટોપ-10 ઢાબા : તમે નજીકમાં બેસ્ટ ઢાબુ શોધી રહ્યા છો? આ રહ્યું લિસ્ટ


By Vanraj Dabhi08, Feb 2024 01:30 PMgujaratijagran.com

જય અંબે કાઠિયાવાડી ઢાબા રેસ્ટોરન્ટ

સર્વિસ, આર્બ્રે રોડ,ઇસ્કોન ફ્લાયઓવરની બાજુમાં, SBI એટીએમની સામે, સાનિધ્ય, અમદાવાદ.

ધ ઢાબા

સર્કલ પી બિલ્ડિંગ, SG હાઈવે સર્વિસ રોડ,પ્રહલાદ નગર,અમદાવાદ.

બાબા દીપ સિંહ પંજાબી ઢાબા

લાંભા, લક્ષ્મીપુરા, સર્વિસ રોડ, NH-8, ભમરિયા કુવા, અમદાવાદ

કેસર પંજાબ ઢાબા 2

સિલ્વર હોટેલ, સરદાર પટેલ રીંગ રોડ, વિજય ચાર રસ્તા, નિકોલ, અમદાવાદ

KGN ઢાબા

57-58, સરદાર પટેલ રીંગ રોડ, રામોલ, અમદાવાદ.

મહર્ષિ ઢાબા

4/2, ન્યુ યોર્ક ટાવર Bની સામે, જૈન દેરાસર, થલતેજ ક્રોસ રોડ પાસે, SG હાઇવે, થલતેજ, અમદાવાદ.

શ્રી ખોડિયાર કાઠીયાવાડી ઢાબા

સહજાનંદ પેલેસ, 112-116, 100 ફીટ રોડ, ટાવર-A પાસે, સેટેલાઇટ, અમદાવાદ.

વિઠ્ઠલ મહારાજ કા ઢાબા

32, ભીમજીપુરા, નવા વાડજ, અમદાવાદ.

અવધ ઢાબા

શિવમ પાર્ક, નારોલ-અસલાલી હાઇવે, સર્વિસ રોડ, નારોલગામ, અમદાવાદ.

બિટ્ટુ દા ઢાબા

સાગર કોમ્પ્લેક્સ, સુતીરથ એપાર્ટમેન્ટ પાસે, O/S વસ્ત્રાપુર ગામ, તલાવ સામે, વસ્ત્રાપુર,અમદાવાદ.

જોની દા ઢાબા

1, અંતરીક્ષ સંકુલ, ચીમનલાલ ગિરધરલાલ રોડ, સ્વસ્તિક સોસાયટી, અમદાવાદ.

હરિ ઓમ ઢાબા

13, G.F, ચીનુભાઈ સેન્ટરની બાજુમાં,પતંગ હોટેલ નેહરુ બ્રિજના કોર્નર પર, આશ્રમ રોડ, અમદાવાદ.

રિયલ દા ઢાબા

ન્યુયોર્ક ટ્રેડ સેન્ટર,SG હાઈવે,બિનોરી હોટેલ સામે, થલતેજ, અમદાવાદ.

કાઠિયાવાડી ઢાબા

10,11,12, અક્ષરધામ રેસીડેન્સી, વસંત વિહાર સોસાયટી,D માર્ટની સામે,ન્યુ નરોડા,હરિદર્શન રોડ, નિકોલ, અમદાવાદ.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એકદમ નવી રેસિપી : બાળકોના લંચ બોક્સ માટે પરફેક્ટ રેસિપી અજમાવો