ગુજરાત તેની સાંસ્કૃતિક વિવિધતા અને ઈતિહાસ માટે વિશ્વભરમાં જાણીતું છે.
અમદાવાદને
સોમનાથ મંદિર ભગવાન શિવજીના દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે.
પ્રવાસીઓ માટે ફરવા લાયક બીચમાં કચ્છનું રણ ખૂબ જ પ્રખ્યાત છે, તે જોવામાં ખૂબ જ આકર્ષક લાગે છે.
એશિયાટીક સિંહનું એકમાત્ર નિવાસસ્થાન હોવાને કારણે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનને એશિયાટીક સિંહોની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે.
દ્વારકા ચાર ધામની યાત્રા પૈકીનું એક સ્થળ છે. તે ગુજરાતનું એક મહત્વપૂર્ણ દર્શનાર્થીય સ્થળ છે.
જૂનાગઢ તેના ઐતિહાસિક સ્મારકો માટે પ્રખ્યાત છે.જૂનાગઢના વાઇલ્ડ લાઇફ મ્યુઝિયમની અવશ્ય મુલાકાત લો.
અક્ષરધામ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલું છે.આ મંદિર તેની સુંદરતા અને ભવ્યાતાને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.
પશ્ચિમ ઘાટમાં આવેલ સાપુતારા હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે. જો તમે ટ્રેકિંગના શોખીન છો તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે.